વેસ્ટર્ન હરીયાળી સંશોધિત વરીયાળી (૧ કિલો)

મહત્તમ વેચાણ કિંમત : ₹450 (તમામ કર સહીત)
રેટિંગ: | 0.00

  • સીધી વાવણી અને ફેર રોપણી માટે અનુકૂળ જાત.
  • છોડની મધ્યમ ઉંચાઈ (૧૪૦ થી ૧૬૦ સે.મી.) વધારે શાખાઓ (૧૦ થી ૧૨) જમીન નજીકથી નીકળે છે.
  • છોડ પર ૧૫ થી ૨૦ મોટા ફૂલ ચક્કર.
  • મલ્યમ મોડી પાકતી જાત.
  • ખરીફ : ૧૯૦-૨૧૦ દિવસ, રવી : ૧૬૦-૧૮૦ દિવસ છોડની શાખા પ્રશાખા સીધી, અર્ધ ખુલ્લો મજબૂત છોડ.
  • સુકારા રોગ સામે પ્રતિકારક જાત અને રસ ચૂસક કીટકો સામે અંશત: પ્રતિકારક જાત.
  • સુગંધિત તેલનું પ્રમાણ અંદાજિત ૧.૮ થી ૨.૫ દાણા પકવવા માટે અને કાચા દાણા માટે અનુકૂળ જાત.
  • ખરીફ તેમજ અર્ધ શિયાળું વાવણી માટે અનુકૂળ જાત બીજથી સીધી વાવણી કરીને તેમજ ધરૂ ઉછેર કરીને રોપણી કરી શકાય.

વધુ વિગત જાણવા માટે લોગ ઈન કરો

લોગ ઈન