મહત્તમ છૂટક કિંમત : ₹450
મુખ્ય મુદ્દા:
- ઉનાળુ અને વર્ષા ત્ર્તુ માં વાવેતર માટેની સંકર જાત.
- છોડ મધ્યમ ઊંચાઈનો અને ૮-૧૦ ફળાઉ શાખાવાળો, સીધો વધતો છોડ.
- વાવણીના ૩૫-૪૦ દિવસે ફુલ આવવા લાગે છે.
- ભીડા ની વીણી ૪૫-૫૦ દિવસથી શરૂ થાય છે.
- ભીડા ગાઢા લીલા રંગના, પાતળા. ૧૨ -૧૫ સે.મી, લાંબા મુલાયમ હોય છે.
- ભીડા મોટા હોવા છતાં કુમળા અને બીજના ઓછા પ્રમાણવાળા. ભીડા પર રૂંવાટી ઓછી અને મુલાયમ હોવાથી વીણવામાં સરળ રહે છે.
- રસચૂષક કિટકો અને લીલી ઇયળના ઉપદ્રવ સામે અંશતઃ પ્રતિકારક.
- પીળીયા (યલો વેઇન મોઝેક વાયરસ) રોગ સામે પ્રતિકારક શક્તિ ધરાવે છે.
- ભીડા નજીક નજીક બેસે છે જેથી ઉત્પાદન વધુ મળે છે.
- છોડના થડની નીચેના ભાગમાથી ફળાઉ ડાળીઓ લાંબા સમય સુધી નીકળે છે.
વધુ વિગત જાણવા માટે લોગ ઈન કરો
