મહત્તમ વેચાણ કિંમત :
₹450
(તમામ કર સહીત)
|
- ખરીફ અને ઉનાળુ ઋતુમાં વાવણી માટે અનુકૂળ જાત.
- છોડની ઉંચાઈ ૨૫૦ -૩૦૦ સે.મી.
- પ્રથમ કાપણી ૪૦-૫૦ દિવસે અને ત્યાર બાદ ૨૫-૩૦ દિવસમાં કાપણી માટે ઉપલબ્ધ, ૫-૬ કાપણી કરી શકાય છે.
- ગાઢા લીલા રંગની વધુ ઉત્પાદક શાખાઓ.
- પાતળા કોમળ રાડા અને સુવાળી ગાંઠ.
- લાંબા પહોળા વધારે પાંદડાંવાળો છોડ.
- ખુબજ સારી ઉપજ ક્ષમતા, વધુ કાપણી માટે હાઇબ્રીડ રજકા બાજરી ચારો.
- મવેશિયો માટે ઉચ્ચ ગુણવત્તાયુક્ત પોષક ચારો.
- પ્રોટીન નું પ્રમાણ ૯-૧૦ ટકા.
- દરેક કાપણીમાં એકરે ૧૨૦-૧૩૦ ક્યિન્ટલ ચારો મળે છે.
- કાપણી પછી ઝડપી ફૂટ અને છોડનો વિકાસ.