મહત્તમ વેચાણ કિંમત :
₹2900
(તમામ કર સહીત)
|
- વેલડી પ્રકારની જાત.
- વહેલી વાવણી માટે અનુકૂળ જાત વર્ષાઋતુ માટે અનુકૂળ જાત ૧૧૦ - ૧૧૫ દિવસમાં પાકતી જાત છે.
- રોગ અને જીવાત સામે પ્રતિકારક છે.
- તેલના ટકા : ૪૯ - ૫૦.
- સુષુપ્તાવસ્થા ૨૫-૩૦ દિવસ.