મહત્તમ વેચાણ કિંમત :
₹3700
(તમામ કર સહીત)
|
- ઉભડી પ્રકારની જાત હોવાથી વર્ષા અને ઉનાળુ ઋતુમાં વાવેતર કરી શકાય છે.
- મધ્યમ મોડી પાક્તી જાત, વર્ષા ઋતુ : ૧૦૫ - ૧૧૦ દિવસ, ઉનાળુ ઋતુ : ૧૧૦ -૧૧૫ દિવસ.
- છોડની ઉંચાઇ મધ્યમ, ફેલાતી ૧૦ - ૧૨ ફળાઉ ડાળિયો. ડોડવા ઝુંમખામાં આવે છે.
- છોડ પર ડોડવાનો એક સાથે વિકાસ થાય છે.
- ડોડવામાં ૨-૩ મધ્યમ કદના દાણા.
- ડોડવાના ફોતરા પાતળા હોવાના લીધે દાણાની ઉપજ ૭૨ - ૭૪ ટકા રહે છે.
- તેલના ટકા : ૪૮-૫૦.
- સુષુપ્તાવસ્થા જીનેટીક ગુણધર્મ દાણા નાના કદના. ટીક્કા, સ્ટ્રીપ વાઇરસ સામે પ્રતિકારક.