મહત્તમ વેચાણ કિંમત :
₹3620
(તમામ કર સહીત)
|
- વેલડી પ્રકારની જાત હોવાથી વર્ષા ઋતુ અને ઉનાળુ ઋતુમાં વાવેતર કરી શકાય છે.
- મધ્યમ મોડી પાકતી જાત, વર્ષા ઋતુ : ૧૦૫ - ૧૧૦ દિવસ, ઉનાળુ ઋતુ : ૧૧૦- ૧૧૫ દિવસ.
- છોડની ઉચાઇ મધ્યમ, ફેલાતી ૧૨-૧૫ ફળાઉ ડાળિયો.
- ડોડવા ઝુંમખામાં આવે છે અને એક સાથે વિકાસ પામે છે.
- ડોડવાના ફોતરા પાતળા હોય છે.
- દાણાની ઉપજ ૭૨ - ૭૪ ટકા.
- દાણાનું કદ મધ્યમ.
- તેલના ટકા : ૪૯ -૫૧.
- દાણાની સુષુપ્તાવસ્થા જીનેટીક ગુણધર્મ.
- ટીક્કા, બડનેકોસીસ રોગ સામે પ્રતિકારક.