મહત્તમ વેચાણ કિંમત :
₹651
(તમામ કર સહીત)
|
- વધુ ઉત્પાદન આપતી પિયત અને બિનપિયત ખેતીને અનુકૂળ છે.
- જલ્દી પાક્તી જાત, પાક સમયાવધિ : ૧૬૦ થી ૧૯૦ દિવસ.
- છોડ મધ્યમ ઉચાઇનો(૧૦૦ થી ૧૦૫સે.મી.)
- છોડનો રંગ લીલો અને ત્રિ-સ્તરીય છારી, છોડના થડ, ડાળીઓ અને પાનની ઉપર નીચે સફેદ છારી હોવાથી રસ ચૂસનાર જીવાતોનો ઉપદ્રવ બહુ જ ઓછો રહે છે.
- પહેલી માળ ૪૦ થી ૪૫ દિવસે આવે છે અને કાપણી ૧૦૦ થી ૧૦૫ દિવસે.
- મુખ્ય માળની લંબાઈ ૮૦ થી ૮૫ સે.મી. અને તેના પર ગાંગડા પર કાંટા વધુ હોવાથી ગાંગડાની ઇયળનો ઉપદ્રવ ઓછો રહે છે.
- દાણા મધ્યમ કદના, ૧૦૦ દાણાનું વજન ૨૮ થી ૩૦ ગ્રામ.
- આ જાત સુકારા રોગ સામે અંશત: પ્રતિકારક શક્તિ ધરાવે છે.
- તેલનું પ્રમાણ સરેરાશ ૫૦ ટકા.