અવની - 90 હાઇબ્રીડ રાયડો (૧ કિગ્રા)

રેટિંગ: | 0.00

  • પાકની અવધિ 105 થી 110 દિવસ
  • છોડની સરેરાશ ઉંચાઈ 5 થી 6 ફુટ
  • છોડ દીઠ વધુ શીંગોની સંખ્યા
  • શીંગ દીઠ દાણાની સરેરાશ સંખ્યા 20 થી 22
  • છોડ માં ડાળીઓ નીચેથી ફુટે છે
  • વધુ ઉત્પાદન આપતી અને અધિક તેલમાત્રા ધરાવતી હાઈબ્રીડ

વધુ વિગત જાણવા માટે લોગ ઈન કરો

લોગ ઈન