આલ્પાઇન અંબર હાઇબ્રિડ એસએસજી(૫ કિગ્રા)

મહત્તમ વેચાણ કિંમત : ₹440 (તમામ કર સહીત)
રેટિંગ: | 0.00

  • છોડની ઉંચાઇ : ૮ થી ૧૦ ફુટ
  • સીઝન દીઠ કટીંગ : ૨ થી 3
  • છોડ ઊંચા અને ટટ્ટાર પાંદડા
  • પહોળા અને લીલા રંગના હોવાથી ઘાસચારા માટે અનુકુળ જાત
  • ઉચ્ચ રોગ પ્રતિકારશક્તિ

સેમ્પલ મેળવવા માટે અરજી કરો