આલ્પાઇન ૩૫૫ હાઇબ્રિડ કોળું( ૫૦ ગ્રામ)

મહત્તમ વેચાણ કિંમત : ₹430 (તમામ કર સહીત)
રેટિંગ: | 0.00

  • પાકવાના દિવસો : ૮૫ થી ૯૦ દિવસ
  • ફળનો રંગ : લીલો સાથે સફેદ ટપકા
  • ફળનો ગર્ભનો રંગ : પીળો નારંગી
  • ફળનો આકાર : સમતળ ગોળ
  • ફળનું વજન : ૩ થી ૪ કિલો
  • સમાન કદ અને આકર્ષક ફળનો રંગ
  • વાયરસ પ્રત્યે સહનશીલ
  • લાંબા પરિવહન માટે યોગ્ય

વધુ વિગત જાણવા માટે લોગ ઈન કરો

લોગ ઈન