જયનિત સોના પ્લસ (ત્રણ સાલી ) રજકો (૨ કિગ્રા)

રેટિંગ: | 0.00

અંદાજીત ૯૫ થી ૧૦૫ સેમી ઊંચાઈ ધરાવતો છોડ અંદાજીત ૫૦ થી ૫૫ દિવસે પ્રથમ કાપણી મહત્તમ કાપણી માટે તથા ત્રણ સાલ સુધી ચાલતી જાત અમરવેલ રહિત જાત ગાતા લીલા પણ તથા ખાવામાં સ્વાદિષ્ટ ઘાસચારો

સેમ્પલ મેળવવા માટે અરજી કરો