જી - વીન ઈમ્યુનિટી પ્લસ (૨૦ મિલી)

મહત્તમ વેચાણ કિંમત : ₹360 (તમામ કર સહીત)
રેટિંગ: | 0.00

  • ઈમ્યૂનિટી પ્લસ એ નેનો ટેક્નોલોજી ઉત્પાદન છે જે છોડની જરૂરી એવા વિવિધ હોર્મોન્સ, પ્રોટીન્સ, વિટામિન્સ અને એસિડ ની સરળતાથી પૂર્તિ કરે છે.
  • ઈમ્યૂનિટી પ્લસ માં રહેલું પોષણ અતિ સૂક્ષ્મકાનો સ્વરૂપે હોવાથી પાન દ્વારા ખુબ જ સહેલાઈથી શોષાઈ જાય છે, જેથી ઉત્તમ પરિણામ મળે છે .
  • પરંપરાગત રીતે છંટકાવ કરવામાં આવતા તત્વો કરતા પાક અને પર્યાવરણ માટે વધુ સુરક્ષિત છે.
  • પાકમાં તમામ પ્રકારે ફૂટ, ફૂલ,ફળ,ગુણવત્તા અને ઉત્પાદનમાં વધારો કરે છે.
  • પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયામાં વધારો કરી પાકની કૂણપ તથા લીલાશને લાંબા સમય સુધી જાળવી રાખે છે

વધુ વિગત જાણવા માટે લોગ ઈન કરો

લોગ ઈન