જી - વીન હ્યુમીફલો (૧ લિટર)

મહત્તમ વેચાણ કિંમત : ₹760 (તમામ કર સહીત)
રેટિંગ: | 0.00

  • નબળા / ભારે જમીન - પાણીના બંધારણનું સંતુલન જાળવી છોડના મૂળક્ષેત્રનો વિકાસ કરાવે છે.
  • જમીનમાં કાર્બનની પૂર્તિ કરી જૈવિક પ્રક્રિયા વધારી જમીનને ફલધૃપ બનાવે છે.
  • જમીનમાં રહેલ કે અપાયેલ પોષક તત્વોને છોડ સરળતાથી લ્હોરક તરીકે ઉપયોગ કરી શકે છે.
  • પ્રતિકૂળ વાતાવરણ માં છોડની ટકાવી રાખે છે.
  • હુંમીફલો માં રહેલ PSB જમીનમાં રહેલ અલભ્ય ફોસ્ફરસને પાક માટે લભ્ય બનાવે છે અને પી એચ આંકને નિયંત્રિત કરે છે.

વધુ વિગત જાણવા માટે લોગ ઈન કરો

લોગ ઈન