મહત્તમ છૂટક કિંમત : ₹500
મુખ્ય મુદ્દા:
- ૭૦ થી ૮૦ દિવસમાં પાકતી જાતી
- ઉત્પાદન :- ૨૪ ગુંઠા ના વીઘે ૬૦ મણ સુધી નો ઉતારો આપવાની ક્ષમતા
- બાજરો ખાવા માટે વાવતા ખેડૂતો માટે ઉતમ જાત
- ગરમી અને કુતુલ ના રોગ સામે પ્રતિકારક જાત
- પવન સામે ટકી રહેવાની ક્ષમતા
- ખાવામાં મીઠી અને મજેદાર રોટલો
વધુ વિગત જાણવા માટે લોગ ઈન કરો
