ધનલક્ષ્મી ૩૨ ડી ૧૨ હાઇબ્રિડ મકાઈ(૪ કિગ્રા)

મુખ્ય મુદ્દા:

  • મોટા કદ નું બીજ  
  • વૃદ્ધિનો પ્રકાર -સેમી ઈરેક્ટ  એટલે કે અર્ધ ઉભડી જાત
  • છોડ ની ઊંચાઈ ૨૦૦ સે.મી
  • સ્ટેમ બોરર જેવી જીવાત સામે  પ્રતિરોધક જાત
  • પાક વ્યવસ્થાપન પર આધાર રાખીને સંભવિત 80 થી 90 ક્વિન્ટલ /હેક્ટર ઉત્પાદન ક્ષમતા

વધુ વિગત જાણવા માટે લોગ ઈન કરો

લોગ ઈન