મહત્તમ વેચાણ કિંમત : 
                                                        
                                                            
                                                                                                                                
                                                                    ₹675                                                                                                                                    
                                                            
                                                            (તમામ કર સહીત)
                                                        
                                                    
                                                                                                                                                                            
                                    
                                                                    
                            
                            
                                  
                                                                    
                                        
                                                                                                                    
                                                                    
                                        
                                                                                                                    
                                                                    
                                        
                                                                                                                    
                                                                    
                                        
                                                                                                                    
                                                                    
                                        
                                                                                                                    
                                                            
                            |
                            
                        
                    - વહેલી અને એકી સાથે પાકતી જાત.
- શાખાઓ જમીનની નજીકથી નીકળે છે, બધી શાખાની વૃધ્ધિ એક સાથે થાય છે.
- છોડ પર ભરાવદાર દાણાવાળા ચક્કર.
- પાકવાના દિવસો ૧૦૦ થી ૧૧૦.
- ડુંડીની લંબાઈ અંદાજિત પ થી પ.પ સે.મી. છોડ પર ડુંડીની સંખ્યા અંદાજિત ૪૦ થી ૪૫.
- ડાઉની મીલડ્યુના રોગ સામે પ્રતિકારક શક્તિ વાળી જાત.
- બીજ પાક્યા પછી પણ ડુંડીમાથી ખરી પડતાં નથી.
- વધારે પ્રમાણમાં વિટામિન ઇ' ધરાવતી જાત.
સેમ્પલ મેળવવા માટે અરજી કરો
 
    
    
    
    
    
            
 
                    



