વેસ્ટર્ન શારદા સંશોધિત રાયડો (૧ કિલો)

મહત્તમ વેચાણ કિંમત : ₹540 (તમામ કર સહીત)
રેટિંગ: | 0.00

 • પિયત અને બિન પિયત વાવેતર માટે યોગ્ય છે.
 • આ ૧૦૫ થી ૧૧૫ દિવસોમાં પાક્તી જાત છે.
 • પિયત અને બિન પિયત વાવેતર માટે યોગ્ય છે.
 • જમીનના પ્રકાર મુજબ છોડની ઊચાઇ સરેરાશ ૧૪૦ સે.મી. રહે છે.
 • છોડ મધ્યમ ઉંચાઇનો ૧૧૦ થી ૧૨૦ સે.મી. છોડ પર ૧૨ થી ૧૫ મુખ્ય શાખાઓ નીચેથી નીકળે છે.
 • જેના કારણે સીગો પાક્યા બાદ પણ છોડ સીધો ઊભો રહે છે તથા ૨૫ થી ૩૫ ઉપશાખાઓ નીકળે છે.
 • સીગો મધ્યમ લંબાઇની અને ભરાવદાર હોય છે, સીગો એકીસાથેપાકે છે.
 • સીગો પાક્યા બાદ સીગોમાંથી દાણા ખરતા નથી.
 • દાણા મોટા,૧૦૦૦ દાણાનું વજન ૫.૫ થી ૬ ગ્રામ, મધ્યમ કાળા રંગના હોય છે.
 • અલ્ટરનેરીયા, સફેદ ગેરૂ તથા ડાઉની મિડલ્યુ રોગ સામે મધ્યમ પ્રતિકારક.
 • બીજમાં તેલનું પ્રમાણ ૪૨ થી ૪૫ ટકા હોય છે.

વધુ વિગત જાણવા માટે લોગ ઈન કરો

લોગ ઈન