મહત્તમ વેચાણ કિંમત :
₹750
(તમામ કર સહીત)
|
- જી પાવરએ પાંદડામાં હરીતકણોની સંખ્યામાં વધારો કરે છે
- ફળોની મીઠાશ અને શાકભાજીના સ્વાદ અને પોષણમૂલ્યમાં વધારો કરે છે
- પ્રકાશસંશ્લેષણની ક્રિયાથી બનેલા ખોરાકને દાણા તથા ફળ સુધી પહોંચાડવામાં મદદ કરે છે
- ૧ ની ખરીદી પર ૧ ફ્રી