ભીંડા મા આ દવા બહુજ સારી છે
ભીંડા મા આ દવા થી કવોલિટી ખુબ જ સરસ છે.
Chaudhary Akbar husain
20 Jan, 2024
બટાકા માં સારૂ રીઝલ્ટ મળ્યુ
કેશવલાલ વિજાભાઈ કરશનભાઈ
20 Jan, 2024
અમે ચણાના પાકમાં ઉપયોગ કરેલ છે બહૂ શારુ પરિણામ છે ફાલ ફૉલ બોવ શારા છે દાણા પન શારા ભરાણાછે
Samat arjanbhai kandoriya
20 Jan, 2024
Bahu saras results che
PATEL CHHOTABHAI KESHABHAI
20 Jan, 2024
Good work
Lakhankiya Vivek dhirubhai
19 Jan, 2024
Chana na pak ma khub j saru result malu
Jafarmathakiya
19 Jan, 2024
જીરામા ખુબ સારુ પરીરામછે
Bamaniya mahesh Bhupatbhai
19 Jan, 2024
Jordar kam se
Ahir Niyatiben
19 Jan, 2024
ખુબ સરસ પરિણામ ાઆવે છે
RABARI RIGNESHKUMAR BHAGAVANJI
19 Jan, 2024
Me bataka ma upyog karyo ane btaka nu rang saro dekhay chhe. Ane bataka ma jivat jovamalta nathi. Rog aavta nathi 100% saru rinalt chhe.
HAMIN SALIMBHAI MATADAR
12 Jan, 2024
વરીયાળી માં અમે પડીકી નો ઉપયોગ કર્યો છે તો મને સારું રિઝલ્ટ મળ્યું છે અમે બે ખેતરમાં વરીયાળી વાઇ છે એક ખેતરમાં પડીકીનો પાણી સાથે ઉપયોગ કર્યો છે અને એકમાં નથી કર્યું તો મહિનાની વરીયાળીમાં 15 દિવસનો ફર્ક લાગે છે મારે 40 એકર માં વરીયાળી છે તેમાં ચાર પડીકી હું બે એકડમાં પાણી સાથે આપી મને બહુ સરસ રીઝલ્ટ મળ્યું આવી કોઈ બીજી દવા નથી કે મને રિઝલ્ટ મળ્યું હોય
Kamalben jayntilal kanakhara
06 Jan, 2024
એગ્રી બોન્ડ દ્વારા આપેલ ફ્રી સેમ્પલ હજી સુધી મળેલ નથી સરનામું બરાબર લખેલ છે છતાં મળેલ નથી
નરબતભાઈ વિરાભાઈ ચૌહાણ
02 Jan, 2024
ઘઊ માં સરસ રિઝલ્ટ મળેલછે
Keshvala Jayesh v
31 Dec, 2023
૧૦૦% ફેર પડે છે ફાલ ફુલ માં શાકભાજી માં રીંગણી ને ચણામાં વાપરેલ છે વાવણિ થી કાપણિ શુધિ ફાયદોજ થાઈ છે
Pansuriya vipul punabhai
30 Dec, 2023
All in one khub saru rigelt chhe hu.badha kheduto ne jaherat karish
Sajan vaja dangar
30 Dec, 2023
મેં જીરામાં છટકાવ કરેલ રિઝલ્ટ ખુબજ સરસ આવ્યું છે
Dhyan sanjaybhai patel
30 Dec, 2023
હુ તમાકુ મા ઉપયોગ કર્યો છે
રીઝલ્ટ બહુ સારું છે
RAKHOLIYA PRAVINBHAI Bachubhai
30 Dec, 2023
Vary good
RAKHOLIYA PRAVINBHAI Bachubhai
30 Dec, 2023
Khubsaro
Busa nileshbhai Vashrambhai
30 Dec, 2023
ઓલ ઇન વન મે. મર્ચિમાં સ્પ્રે કરેલ રોગ ઓછો અને ઓછા છંટકાવની જરૂર પડે
HAMIN SALIMBHAI MATADAR
29 Dec, 2023
Saras rijalt 6 tamaro aabhar
Matra rajshakha
29 Dec, 2023
ઓલ ઈન વન દવા નુ રીજલ્ટ ખૂબ સારુ છે 👌👌
Valand Milankumar Rameshbhai
29 Dec, 2023
દવા સારી છે અને રિજલ્ટ ખુબ સારુ મળ્યું છે
Jafarmathakiya
29 Dec, 2023
સારુ રિઝલ્ટ છે જીરા મા સારુછે
આબિદ અલી અનવર અલી ખણુંસિયા
29 Dec, 2023
વરિયાળી માં બહુ સારુ રિઝલ્ટ છે
Patel Danabhai Ganeshbhai
29 Dec, 2023
DAP /uriya khtar ne bhuli jasho
Rijalt Bahu saaru chhe
Makai na paaka mo Vaparel Chhe jivat Mate pratikark Shakti
2 Pak Mo Pilapan Dur Kare Chhe jantu nashak dava oche
Vaparay Chhe
વિનોદ કુમાર કાળાભાઈ ચૌધરી
29 Dec, 2023
જીરા બેસ્ટ રીજલટ મળયું છે ધન્યવાદ એગીબોનડ
Chaudhary Akbar husain
29 Dec, 2023
Result saru se
Ahmadbhai . isubbhai .momin
29 Dec, 2023
Ghavma. Upayog Karel. Che. Saru. Prinam. Mlelu. Che
Bharatbhai chunilal raval
27 Dec, 2023
રીઝલ્ટ તો સારું છે. મે વરીયાળી માં વાપયૃ. બાગાયતી (લીંબુડી ) ના બગીચા માં કેવી રીતે ઉપયોગ થાય? જણાવશો.
Sanjaykumar raghajibhai Patel
26 Dec, 2023
24/12/23 ના રોજ મરચાં ના પાક માં છંટકાવ કર્યો છે.
Dabhi parthibhai
26 Dec, 2023
અમને હજી સુધી દવા મળી નથી તો મારી અરજી ચકાસી ને આ નંબર પર જાણ કરવા વિનંતી મો.9978208756
Maulik
13 Dec, 2023
ખેડૂતભાઈઓ મેં જીરામાં એગ્રીબોન્ડ ઓલ ઈન વન નો ઉપયોગ કરેલ છે રીઝલ્ટ ખૂબ જ સારું છે તો મારી ભલામણ છે કે દરેક મિત્રોને એક વખત જરૂરથી ઉપયોગ કરવો
Parnaliya jasmatbhai
07 Dec, 2023
રિઝલ્ટ સારુ છે
Rathva vipin laliya bhai
29 Nov, 2023
vahbhaivaj
Patel Danabhai Ganeshbhai
23 Nov, 2023
Oll ei one na vaparas thi
Gehu jaldi uge chhe
Vikas Saro thay chhe
Veri Good
કોમેન્ટ કરવા માટે લોગ ઈન કરો.
Maulik
11 Dec, 2023ખેડૂતભાઈઓ મેં જીરામાં એગ્રીબોન્ડ ઓલ ઈન વન નો ઉપયોગ કરેલ છે રીઝલ્ટ ખૂબ જ સારું છે તો મારી ભલામણ છે કે દરેક મિત્રોને એક વખત જરૂરથી ઉપયોગ કરવો
પરમાર વિરસંગજી શિવાજી
11 Dec, 2023રિઝલ્ટ સારું સે
પરમાર વિરસંગજી શિવાજી
11 Dec, 2023હા ખેડુત ભાઈઓ મેં ડેમો વાળા પેકેટનો સ્પ્રે કરી ઉપયોગ કરે લ સે