મેં ઓલઈન વનનો500gનોઉપયોગ કરેલછે ખુબ સારૂ પરીણામ મળેલછે
Karena Haresh Savdas
13 Mar, 2024
Saras kamgiri
Baidiavadra Ramesh
13 Mar, 2024
ધન્યવાદ અનિલભાઈ એગ્રીબોન્ડ ના માધ્યમ દ્વારા ખેડૂત ને ખુબ સરસ માહિતી ખેડૂત પ્રશ્નોતરી, કૃષિ માહિતી, તેમજ ઈનામી પ્રવુતિ અને ઓછા ખર્ચે કેમ વધુ ઉત્પાદન મેળવવું તે માટે એગ્રી બોન્ડ નું ઓલ ઈન વન ખુબજ ફાયદા કારક છે મે 5 વીઘા મા 500gm નો ઉપયોગ કર્યો હતો ખુબ સારું એવો ફાયદો થાય છે માટે બધા ખેડુતભાઈ ને ઓલ ઈન વન નો ઉપયોગ કરવા જોઈએ,👍
કૃષિ માહિતી આપવા બદલ આપનો ખુબ સરસ પ્રયાસ અભિનંદન 🙏
Jadav Rameshbhai
02 Feb, 2024
દરેક પાક માટે ખુબ જ સારી માહિતી પૂરી પાડે છો.... ખુબ ખુબ આભાર
શરીફભાઇ શેરા
29 Jan, 2024
અનિલ ભાઈ ખૂબ ખૂબ અભિનંદન ખેડૂતો ને માહિતી આપવા બદલ
Giradhar B. Kotadiya
29 Jan, 2024
સાહેબ હું તમને સપોર્ટ કરુંછું અભિનંદન
pareshkumar chhatrasinh rathod
29 Jan, 2024
Namaste Anil sir
Agribond dhwara darek khedut ne ek sachot mahiti pradan Kari Ane nava nava prashn nu sari mahiti madi janava pan madyu Ane Enam rupe khedut nu man pan khus thayi Jay aabhar Anil sir
Patel Danabhai Ganeshbhai
28 Jan, 2024
Aanil sar no aabhar
Agari brand no Aabhar Jete Mahiti Aapo cho Te sari che
All in one vaparvati Anek Fayda che Aavi Mahiti Aapata Rejo
Ocha Kharche Vdhu Upaj
Pansuriya vipul punabhai
27 Jan, 2024
Kapas nu seeds.
Keshvala Jayesh v
27 Jan, 2024
એક ખેડુત મીટીંગ નું આયોજન કરવુ જોયે વધુમાં વધુ ખેડુત જોડાય
VipulKumar Natvarlal Suthar
27 Jan, 2024
ખૂબ ખૂબ આભાર શ્રી અનિલભાઈ સાહેબ શ્રી નો જે હર હંમેશ ખેડૂત ને પ્રોત્સાહન પૂરું પાડે છે... સાહેબ આપ શ્રી ને મારું સૂચન છે કે આપ ખાલી ઓલ ઇન વન જ નહિ પણ બીજી બધી દવાઓ હરબિસાઇડ અને પેસ્ટીસાઈડ અને ખેતી માં વપરાતી અન્ય દવા અને ખાતર બિયારણ નું ઉત્પાદન કરો જેથી ..વોકલ ફોર લોકલ નું સ્લોગન સાથે અમે તમામ વસ્તુ અગ્રિબોન્ડ પાસે એકજ પ્લેટફોર્મ ઉપર મળી રહે જેથી આમારે ક્યાંય બીજે જવાની જરૂર ના પડે ...અને સદાય આપની સાથે જોડાયેલા રહીશું...🙏 આભાર
Gohil shaktisinh bhimbhai
27 Jan, 2024
Aavi j rite kheti n lagti mahiti aapta ryo And agribond khub pragati kre avi bhagvane prathna..
Usman mahmad vakaliya
27 Jan, 2024
Sir your efforts is very nice for interesting of farmer & is also farmer adopt your instruction & maximum use of ALL IN ONE your product so get lower cost of cultivation & increase crop production & also save the soil & control of polution
Bamaniya mahesh Bhupatbhai
27 Jan, 2024
સર હું તમારો ખુબ ખુબ આભાર માનું છું તમે જે માહિતી આપો છો તે ખેડૂત ને ખુબ ઉપયોગી છે.આભાર એગીબોન્ડ
પટેલ રેવાભાઈ અંબારામ
27 Jan, 2024
એગ્રીબોન્ડ ઓલ ઈન વન 100ગ્રામ ના પેકેટ માં આપો તો નાના ખેડૂતો લાભ લઈ શકે અને પાકમાં વધુ ઉત્પાદન મેળવી શકે
nandaniya govind hamirbhai
27 Jan, 2024
ખરીદી કરવા માટે ની સુવિધા માં ફેરફાર કરવો જરૂરી છે કેમ કે બધા ખેડૂત ને ઓનલાઈન પેમેન્ટ કરવામાં તકલીફ થતી હોય છે અથવા તો તાલુકા માં એક distributor મૂકો એના થી સરળતા રહે.
vishnu Ramanbhai Prajapati
27 Jan, 2024
અગ્રીબોન્ડ all in one no ઉપયોગ મે ઘઉં મા કર્યો તેમાંથી બે ક્યારા રહેવા દીધા હતા એમાં all in one વારા ઘઉં અને ના ઉપયોગ કર્યો તેમાં જમીન આસમાન નો ફેર છે
પટેલ સવાજી ભાલાજી
27 Jan, 2024
ઓલ ઇન વન જેવી બીજી દવા પણ બનાવો જે ઊભા પાક માં ફુવારા સાથે આપી સકાય
પટેલ સવાજી ભાલાજી
27 Jan, 2024
અનિલ ભાઈ ખેડૂત માટે જો કઈક અલગ કરવું હોય તો દરેક ખેડૂત ને ઓલ ઇન વન નો ઉપયોગ કરાવો જોઈએ અને પેકિંગ 500ગ્રામ નું બનાવવું પડશે
પટેલ સવાજી ભાલાજી
27 Jan, 2024
ખૂબ અભિનંદન
પટેલ સવાજી ભાલાજી
27 Jan, 2024
એગ્રી બોન્ડ તરફથી મને સેમ્પલ મળેલ તે મે ઘઉં માં ઉપયોગ કરેલ છે 10કિલો ઘઉં ના બિયારણ ને પટ આપી વાવેલ અને 10કિલો પટ આપ્યા વગર વાવેલ છે જે પટ આપેલ ઘઉં હતા તે ઘઉં ની ઊંચાઈ વધુ છે અને કલર પણ કાળો છે જ્યારે પટ વગર ના ઘઉં માં પીળાશ પડતો કલર છે અને ઊંચાઈ ઓછી છે બને ઘઉં માં 50ટકા ફેર પડે છે
RAJESHBHAI B BHUVA
27 Jan, 2024
Daily kheti ne lagtu kaik ne kaik post karta raho
Alpesh R.bhanderi
27 Jan, 2024
Shars good
ઈશ્વરભાઈ ચૌહાણ
27 Jan, 2024
સર અગ્રીબોન્ડ દ્વારા ખેડૂતોને સારું માર્ગદર્શન આપવામાં આવે છે અને ખેડૂતને મદદરૂપ થાય તે માટે તાલીમ પણ આપવામાં આવે છે
Thakor Siddharajsinh j
27 Jan, 2024
Sir તમારી જેર મુક્ત દવાનો ઉપયોગ અમે gau ma કર્યો से
Patel jignesh
27 Jan, 2024
Saras Kam se
Akhtarrza Bakroliya
27 Jan, 2024
એઞરીબોનડ ટીમ જણાવવાનુ કે તેઓ ઓરઞેનીક ખેતી તરફ ખેડુત ને માહિતી આપો અને જેરમુકત ખેતીની સચોટ માહિતી આપો
Mefuzmiya Arifmiya Thakor
27 Jan, 2024
Thanks Anilbhai Patel
Meram Sarvaiya
27 Jan, 2024
Good
Bavaliya maheshbhai v.
27 Jan, 2024
Sir hu tamro Ane agribond no khub khub aabhar Manu su. Tame sir mahiti aapo ae amne khubj upyogi thay se. Thank you
Jafarmathakiya
27 Jan, 2024
સરસ કામ છે
agribond
27 Jan, 2024
Sir tame jira mate je mahiti api aema bov faydo thyo ae mate Agribond staff no khub khub abhr.
Shirish bhai Mohan bhai patel
27 Jan, 2024
આપણી પ્રોડક્ટ ઘણી સારી છે અને એનુ રિઝલ્ટ પણ દેખાયું છે ખેડૂત મિત્રો ને સલાહ છે કે એગ્રીબોન્ડ નુ ઓલ ઈન વાપરો
Rakesh bhai Vitthal bhai
27 Jan, 2024
Bhahu saras kam se
પરમાર પુનાભાઈ ગાંડાભાઈ
27 Jan, 2024
બહુજ સરસ
આપ આવી પૃવુતિ કરતા રહો
અમે આપની સાથે છીએ.
Chudasma Naresh
27 Jan, 2024
Khub khub abhar agribond👍👍👍👍
Chudasma Naresh
27 Jan, 2024
Khub khub abhar agribond👍👍👍👍
Chudasma Naresh
27 Jan, 2024
Khub khub abhar agribond👍👍👍👍
Chauhan Ishvarbhai Kalabhai
27 Jan, 2024
ખુબ ખુબ આભાર
Balya Hipabhai samtabhai
27 Jan, 2024
સરસ કામ કરો છો
HAMIN SALIMBHAI MATADAR
27 Jan, 2024
Saras bhai
Valabhai narsinhbhai Prajapati
27 Jan, 2024
અગ્રીબોન્ડનો ખુબ ખુબ આભાર
Dilip Kumar. R. kagathara
27 Jan, 2024
એગ્રીબોનડ ઓલ ઈન વન ની જેમ સારા બિયારણ નુ પણ વિચારો કારણ કે ખેડૂતો સૌવથી વધારે બિયારણ માં છેતરાય છે.ઓલ ઈન વન પ્રોડક્ટ બનાવવા બદલ દિલ થી આભાર
Pradip G Socha
27 Jan, 2024
ખૂબ સરસ માહિતી માટે ધન્યવાદ
મનોજભાઈ ભાઈલાલભાઈ સોરઠીયા
27 Jan, 2024
Agri bond Khub sarash 🙏🙏
agribond
27 Jan, 2024
Agribond Navi technology and Navi mahiti ape se. Question na answer and nava question avta rahe e ma pan sari mahiti Mali Jay se.
Rathava Santoshbhai Saburbhai
27 Jan, 2024
ખુબ ખુબ અભિનંદન
Bhailalbhai devrajbhai sorathiya
27 Jan, 2024
Agreebond nu Sarash kam che
Ratilal bhana saraiya
27 Jan, 2024
અનિલ ભાઈ તેમ એક એગ્રીબોન્ડ નો ખુબ સરસ ખેતી પ્રત્યેક છો ઓલ ઈન વન એક ખૂબ સારી પ્રોડક્ટ તમે તૈયાર કરીને ખેતી નુ એટલુ શરશ ત મે કામ કર્યું કે અનિલ ભાઈ તમને અને તમારી ટીમ નો
આભાર હુ માનુ શુ
alabhai meram ahir
26 Jan, 2024
khub khub abhar अनिलभाई tame saru ane shtoch marag darshan apva badal
Vadaviya Minu
26 Jan, 2024
Khub khub abhar agribond staff
Kalpeshbhai kanubhai Chaudhari
25 Jan, 2024
આપ સૌનો ખુબ ખુબ આભાર,તમે આપેલ માહિતિ અમોને ઘણીજ મદદરૂપ થાય છે.
Shamji bhai bhanabhai sankht
24 Jan, 2024
ખૂબ સરસ માહિતી માટે ધન્યવાદ
Jajda valku g
24 Jan, 2024
Agribond khub sari mahiti puri padese
Thank you
Usman mahmad vakaliya
24 Jan, 2024
Agri bondni pravuti khuba kheti mate labhdayi chhe ane jo kheti bachavi hoyto darek khedut mitrone mari khas salh chhe all in one vaprvanu chalu kari do ane kharekhar agribond ma je mitro kam kari rahiyachhe te kheduto mate ashirwad rup chhe
U m vakalia
Retired bank employee
My qulification BSc agri
My mobile no 9924062679
Balvant Sankliya
24 Jan, 2024
સાહેબ તમે જીરા માટે ની માહિતી આપેલ તેમા બહુ સારૂ રીજલ મળીયુ
Ramesh Bhai baldevbhai
24 Jan, 2024
સાહેબ અમે તો હંમેશાં અગ્રીબોન્ડ ની તમામ પ્રવૃતિમાં ભાગ લઈ છીએ અને અને નવા ખેડૂત ને પણ જોડ્યા છે
Patel Jasminkumar Chhaganbhai
24 Jan, 2024
તમારા તરફથી Agribond ટીમ ને ખુબ ખુબ ધન્યવાદ હુ ખેડુત પુત્ર છું મને ખેતી માં ઉત્પાદન ઓછું મળતું હતું મને ફેશબુક પર થી મને આ એપ થી માહિતી મલી તે એપ મારા મોબાઇલ ડાઉનલોડ કરી તેમાં મને બધા પાકની માહિતી મળવા લાગી તે માહિતી પ્રમાણે હુ ખેતી કરવા લાગ્યો એટલે મને પહેલા કરતા મારી ખેતી સરસ છે એમાં ઓલ ઈન વન નો ઉપયોગ કર્યો પછી તો જોરદાર રિઝલ્ટ મલ્યું છે એટલે અનીલ ભાઈ ને ખુબ ખુબ અભિનંદન
Parmar DILIPSINH
24 Jan, 2024
ખેતી માટે દરેક પાક માટેનું સોલ્યુશન યુટ્યુબ પર મળી જાય છે પ્લસ ઓલ ઇન વનનું સારું પરિણામ છે. ખેડૂતો માટે ખરેખર ઉપયોગી બાબત કહેવાય
Samat arjanbhai kandoriya
24 Jan, 2024
Tamaru kary birdavava layak che
Thank you
PIRABHAI D PRAJAPATI
24 Jan, 2024
અનિલ સર તમારી સાચી વાત છે કોઈપણ કાર્ય કરવા માટે કંઈક ને કંઈક ખોવું પડે છે પણ સો ટકા એન્ગ્રી બોન્ડ ને સો ટકા સફળતા મળશે. મે પણ એગ્રી બોન્ડ ઓલ ઈન વન નો ઉપયોગ કર્યો છે ખૂબ સારું પરિણામ મળેલ છે પ્રજાપતિ પીરાભાઈ ગામ રડોસણ તાલુકો સુઇગામ બનાસકાંઠા
Chavda mavji devband
24 Jan, 2024
એગ્રીબોન્ડ નો ખુબ સરસ ખેતી પ્રત્યે પ્રયાસ છે ઓલ ઈન વન એક ખૂબ સારી પ્રોડક્ટ છે મેં પણ તેનો ઉપયોગ કરેલછે હું પણ બીજા ખેડૂતો ને આગ્રહ કરીસ કે તમે પણ ઉપયોગ કરો
Motibhai Ramabhai Rabari
24 Jan, 2024
આપના પ્રયાસથી જે ખેડૂતોને ખેતી કરવાનો અનુભવ ઓછો હતો તેઓ આપણી જોડેથી માહિતી લઈ સારી રીતે ખેતી કરી શકે છે એગ્રી બોન્ડ નો ખુબ ખુબ આભાર
પટેલ રેવાભાઈ અંબારામ
24 Jan, 2024
એગ્રીબોન્ડ ઓલ ઈન વન દરેક ખેડૂત સુધી પહોંચે અને લાભ મળે તે ખૂબ જરૂરી છે ઓલ ઈન વન થી થી તમામ પાકોમાં ખૂબ જ સારું પરિણામ મળે છે
AZRUDDIN S HOLA
24 Jan, 2024
ઓલ ઈન વન ખુબ સરસ પોદેક છે બધા પાક માં અનુકૂળ ઓછા ખર્ચે વધુ ઉ્પાદન ઠેકેયું
Shirish bhai Mohan bhai patel
24 Jan, 2024
ખૂબ સરસ છે મે પણ ઓલ ઈન વન વાપર્યું છે
ખેડૂત મિત્રો યૂઝ કરો
આબિદ અલી અનવર અલી ખણુંસિયા
24 Jan, 2024
નમસ્કાર સર
એગ્રીબોન્ડ બહુ સારી પ્રોડક્ટ છે અને સર બહુ સારી સલાહ આપો છો અને હું એગ્રીબોન્ડ ની લિંક દરેક ગ્રુપ માં હું શેર કરીશ.
બાલુભાઈ ત્રાડા
24 Jan, 2024
Aapni kheduto mateni mahiti puri padi ne je kam karo cho te sarahniy che
Bharatbhai Kachhadiya
24 Jan, 2024
હું દરેક વીભાગમા ભાગ લવછુ માહીતી અને
માગૅદશૅન દરેક ખેડુતોને ઉપયોગી છે આભાર
ખૂબ આભાર સાહેબ આપ ખેતી વિષયક ખેડૂતો ને સરસ માહિતી આપી રહ્યા છો સાહેબ તે માટે આપનો ખુબ ખુબ આભાર જય જય ગરવી ગુજરાત જય જવાન જય KISHAN
Kadivar mudasarnajarUsman mamd
24 Jan, 2024
એગ્રી બોન્ડ નાં તમામ સાહેબ નો આભારી છું કે મને ખેતીની નવી નવી માહિતી મળતી રહે દર અઠવાડિયે એક પ્રશ્નોત્તરી પુસીને ખેડૂત મિત્રો ને માહીતગાર કરો છો એ કામ બહુ સારું લાગ્યું છે આવીને આવી માહિતી આપતા રહેજો આભાર જય જવાન જય કિસાન
Keshvala Jayesh v
24 Jan, 2024
પેલાતો અનિલ પટેલ નો ખૂબ ખૂબ આભાર કે ખેડુતો માટે આવો સરશ વીશાર આવ્યો કે ખેડુતો કેમ આગડ આવે આપની મહેનત ખૂબ સારી છે અમને ઘણું બધું જાણવા મણયૂછે ખેતી વિશે
Thakor Sureshsinh jayantiji
24 Jan, 2024
હું સપોર્ટ કરીશ
Parnaliya jasmatbhai
24 Jan, 2024
ખેતીને લગતી તમારી મહેનત સારી છે અને આવીજ માહિતી આપતા રહેજો આપણું ઓલ ઈન વન નું રીઝલ્ટ સારું છે એટલા માટે હું બધાજ ખેડૂત મિત્રો ને ઉપયોગ કરવો
નરબતભાઈ વિરાભાઈ ચૌહાણ
24 Jan, 2024
ખૂબ ખૂબ આભાર સાહેબ આપ ખેતી વિષયક ખેડૂતો ને સરસ માહિતી આપી રહ્યા છો સાહેબ આપનો ખુબ ખુબ આભાર
કોમેન્ટ કરવા માટે લોગ ઈન કરો.
Kiritkumar Manubhai Kharadi
10 May, 2024મકાઈ માં ભૂંગળી મા ઈયળ પડી છે તો દવા જણાવશો.
Rameshbhai g Chaudhary
02 Apr, 2024mare joiye se
Manknojiya HANIFMAHAMAD
28 Mar, 2024મગફરી માં નિંદામણ ની દવા સાથે ઓલ ઈન વન ની દવા નો છટકાવ કરી શકાય
પટેલ સવાજી ભાલાજી
24 Mar, 2024રાયડા ના પાક માં ખૂબ સરસ ઉત્પાદન મળેલ છે એગ્રીબોન્ડ નું ઓલ ઈન વન વાપરવાથી
Vasava vipul kumar dattubhai
24 Mar, 2024Ek nambar se kerut mitro vaperi jo Aame vaperelu se
Asim u .dantroliya
24 Mar, 2024Asim.u .bantreliya. nice
Chandera kalabhai
23 Mar, 2024Aabhar
પરશોતમભાઈ ગોવિંદભાઈ પટેલીયા-ખરક
23 Mar, 2024ખુબ સરસ. ખુબ સરાહનીય વિચાર. આભાર
Rajubhai Parshotambhai Pateliya
23 Mar, 2024વાહ ખુબ સરસ. આ સારું આયોજન કર્યું. ખુબ ખુબ આભાર એગ્રીબોન્ડ.
Bhaliya kiranbhai bachubhai
23 Mar, 2024Abhar
ASHOKBHAI JAYANI
23 Mar, 2024આભાર
Patel jignesh
23 Mar, 2024આભાર