ખેડૂત માટે agribond જે ખેડૂત તાલીમ અને કૃષિ માહિતી (માર્ગદર્શન) પૂરું પાડે છે તેમજ ખેડૂત પરિવાર ને સમૃદ્ધિ તરફ વિચાર ને આગળ લઈ જાય તે માટે અગ્રીબોન્ડ ને ખુબ ખુબ અભિનંદન.
Kajal RATHOD
01 Jan, 2023
જય જવાન જય કિસાન
Kajal RATHOD
01 Jan, 2023
જય જવાન જય કિસાન
Ashok duda bhai deravaliya
01 Jan, 2023
સરસ કામ કરોસો સાહેબ . જય જવાન જય કિસાન. ખેડૂત તરીકે તમારો ખૂબ ખૂબ આભાર માનું છુ. હેપ્પી ન્યુયર .બધા ખેડૂત મિત્રોને.
Balvant Sankliya
01 Jan, 2023
Jay javan jay kisan
Solanki Rakesh maganbhai
31 Dec, 2022
સરસ કામ સર. જય ભારત જય કિસાન
Govind Chaudhary
31 Dec, 2022
Jay Kisan
Kumbhani Kuldip Babubhai
31 Dec, 2022
તમારી કામગીરી ને બિરદાવવા માટે શબ્દો ખૂટે છે ખરેખર જગતના તાત માટે ખૂબ સારી કામગીરી એગ્રીબોન્ડ પરિવાર કરી રહ્યો છે જય જવાન જય કિસાન
Dilip Singh karaji ચૌહાણ
30 Dec, 2022
Jay કિસાન
Amarabhai Ranchhodbhai Patel
30 Dec, 2022
વાહ બહુ સરસ.
ખેડૂત ને વગર પૈસે અને વગર માંગ્યે મફતમાં પોતાને જરુરી અને પોતાના કામ નુ શિક્ષણ (તાલિમ) મળે તો બીજું જોઈએ શું.
એગ્રીબોન્ડ પરિવાર ને હ્દય થી અભિનંદન સાથે ધન્યવાદ આપી ખેડૂત તરીકે આભાર વ્યક્ત કરુ છુ ?
કોમેન્ટ કરવા માટે લોગ ઈન કરો.
Rathva Arjunsinh Chhagnbhai
20 Jan, 2023પીળો
Bhavesh bavliya
16 Jan, 2023સુમીટોમો નુ ટાબોલી ફાલ માટે 3ml