ખેડૂત માટે agribond જે ખેડૂત તાલીમ અને કૃષિ માહિતી (માર્ગદર્શન) પૂરું પાડે છે તેમજ ખેડૂત પરિવાર ને સમૃદ્ધિ તરફ વિચાર ને આગળ લઈ જાય તે માટે અગ્રીબોન્ડ ને ખુબ ખુબ અભિનંદન.
Kajal RATHOD
01 Jan, 2023
જય જવાન જય કિસાન
Kajal RATHOD
01 Jan, 2023
જય જવાન જય કિસાન
Ashok duda bhai deravaliya
01 Jan, 2023
સરસ કામ કરોસો સાહેબ . જય જવાન જય કિસાન. ખેડૂત તરીકે તમારો ખૂબ ખૂબ આભાર માનું છુ. હેપ્પી ન્યુયર .બધા ખેડૂત મિત્રોને.
Balvant Sankliya
01 Jan, 2023
Jay javan jay kisan
Solanki Rakesh maganbhai
31 Dec, 2022
સરસ કામ સર. જય ભારત જય કિસાન
Govind Chaudhary
31 Dec, 2022
Jay Kisan
Kumbhani Kuldip Babubhai
31 Dec, 2022
તમારી કામગીરી ને બિરદાવવા માટે શબ્દો ખૂટે છે ખરેખર જગતના તાત માટે ખૂબ સારી કામગીરી એગ્રીબોન્ડ પરિવાર કરી રહ્યો છે જય જવાન જય કિસાન
Dilip Singh karaji ચૌહાણ
30 Dec, 2022
Jay કિસાન
Amarabhai Ranchhodbhai Patel
30 Dec, 2022
વાહ બહુ સરસ.
ખેડૂત ને વગર પૈસે અને વગર માંગ્યે મફતમાં પોતાને જરુરી અને પોતાના કામ નુ શિક્ષણ (તાલિમ) મળે તો બીજું જોઈએ શું.
એગ્રીબોન્ડ પરિવાર ને હ્દય થી અભિનંદન સાથે ધન્યવાદ આપી ખેડૂત તરીકે આભાર વ્યક્ત કરુ છુ ?
ઘાસ નિંદામણ નાશક દવા એટલે ટેગટેફ .
ટેગતેફ દવાનો ઉપયોગ વાવેતર કર્યા પછી ૨૦-૨૫ દિવસના અંતરે પાકમાં છટકાવ કરવાનો રહે છે તેથી નિંદામણ નાશક ઘાસ નો પાચ થી સાત દિવસ માં વિનાશ થાય છે.
તેગટેફ દવાનો પાવડર કોઈપણ અગ્રો પર મળી રહેશે.
કોમેન્ટ કરવા માટે લોગ ઈન કરો.
Babariya kalubhai babubhai
08 Mar, 2023ખુશી માહિતી આપવા બદલ ખુબ ખુબ અભિનંદન
MALPARA SALAMAN NASARULLA
24 Feb, 2023Very very good app agribond
Jagdish giri somatgiri Gauswami
02 Feb, 2023Pustak kya malse?
Mukesh makvana
01 Feb, 2023આ પરીક્ષા માં ભાગ લેવા માટે કોનો સંપર્ક કરી સકાય
Hassan babas mahammad ali godad
20 Jan, 2023Rizalat kyare ave che
Rathva Arjunsinh Chhagnbhai
20 Jan, 2023good
જયેશભાઇ રાઠોડ
14 Jan, 2023આ પ્રકારની પ્રવૃત્તિ ખેડૂતો માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે જય જવાન જય કિસાન જય વિજ્ઞાન
Jay Rathod
13 Jan, 2023જય જવાન જય કિસાન જય વિજ્ઞાન
પટેલ નવનીતભાઈ Dahyabhai
12 Jan, 2023નવનીત ભાઈ ડઅહ્યાભાઈ પટેલ. Ok
નરેશભાઈ રાઠોડ
12 Jan, 2023Ok જય જવાન જય કિસાન
Rajput balvantsinh
11 Jan, 2023Vah
suthabhai dhntivala & dhirubhai v savliya
11 Jan, 2023ketla divse prixanu rijlt aavese
MANUJI GOVINDJI THAKOR
10 Jan, 2023Very good .....good ..................good