મેં ઓલઈન વનનો500gનોઉપયોગ કરેલછે ખુબ સારૂ પરીણામ મળેલછે
Karena Haresh Savdas
13 Mar, 2024
Saras kamgiri
Baidiavadra Ramesh
13 Mar, 2024
ધન્યવાદ અનિલભાઈ એગ્રીબોન્ડ ના માધ્યમ દ્વારા ખેડૂત ને ખુબ સરસ માહિતી ખેડૂત પ્રશ્નોતરી, કૃષિ માહિતી, તેમજ ઈનામી પ્રવુતિ અને ઓછા ખર્ચે કેમ વધુ ઉત્પાદન મેળવવું તે માટે એગ્રી બોન્ડ નું ઓલ ઈન વન ખુબજ ફાયદા કારક છે મે 5 વીઘા મા 500gm નો ઉપયોગ કર્યો હતો ખુબ સારું એવો ફાયદો થાય છે માટે બધા ખેડુતભાઈ ને ઓલ ઈન વન નો ઉપયોગ કરવા જોઈએ,👍
કોમેન્ટ કરવા માટે લોગ ઈન કરો.