પરીક્ષા કઈ રીતે આપવિ તે જણાવો
આમા પરીક્ષા નુ ઓપસન નથિ આવતુ
પરમાર વિરસંગજી શિવાજી
04 Apr, 2023
નવી પરીક્ષા ક્યારે સે 3 મહિના મા અમે નથી આપી
Satish bhai Panchal
03 Apr, 2023
બીજી વાર પરિક્ષા આપવા માટે શું કરવું તે જણાવો
BHURABHAI AJBABHAI
03 Apr, 2023
પરિણામમાં કેટલાં સાચાં પડ્યા
તે બતાવવામાં ના આવ્યા
લિસ્ટ મોકલો
AGRIBOND
03 Apr, 2023
@Niyatiben
નમસ્કાર ખેડૂત મિત્ર
જો આ માહિતી પણ આપી દેવામાં આવે તો ગેરરીતિ ના પ્રશ્ન વધી જાય છે જે અમે અનુભવી ચૂક્યા છીએ. જો સંપૂર્ણ વાંચન અને તૈયારી સાથે ખેડૂત તાલીમ આપશો તો બધા જ પ્રશ્ન સાચા પડશે.
Ahir Niyatiben
03 Apr, 2023
A+,A, B,C ,gred ketla પ્રશ્નો સાચા પડે તે માહિતી મોકલો
આવી જ પ્રવ્રુત્તિઓ કરતા રહો લાવતા રહો ખૂબ ખૂબ આભાર..
વાડિલાલ
25 May, 2023
આ એપ્લિકેશન થકી ખેડુતોની નોંધ કે પછી કોઈ માહિતી તમને પણ પ્રાપ્ત થતી હશે? ને હાં. .. તો ખેડુતોનો સાર _નરસા નો અનુભવ અમારી સાથે પણ શેર કરતા રહે જો..... આભાર સર...
કોમેન્ટ કરવા માટે લોગ ઈન કરો.